Print this Page Print this | Share this

ખેતીની જમીનમાં / માલિકીની જગ્યામાં આવેલ લીલા ઝાડ કાપવાની મંજુરી
બાબત (ખાનગી માલિકીની જમીનમાં)

 

હું કઈ રીતે ખેતીની જમીનમાં / માલિકીની જગ્યામાં
આવેલ લીલા ઝાડ કાપવાની મંજુરી (ખાનગી માલિકીની
જમીનમાં) મેળવી શકું?
મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૧૭ મુજબ.

[File Size : 53 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો જવાબ.
  • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
  • સોગંદનામું.
  • જે જમીનમાંથી ઝાડ કાપવાની મંજુરી મેળવવાની હોય તેની ગામ ન.નં. ૭/૧૨ની પ્રમાણિત નકલ.
  • ગામ ન.નં.૬ ની પ્રમાણિત નકલ.
  • ગામ ન.નં.૮-અ પ્રમાણિત નકલ.
  • નકશો (તલાટી/સર્કલ ઓફિસર ધ્વારા પ્રમાણિત)

Application Process

Application Process

Jan Seva Kendra, Bhavnagar

District Collector Office
Opposite Galaxy Cinema,
Kalanala, Bhavnagar
Gujarat - 364001

10:30 A.M To 06:10 P.M
+91 278 2427756

Holiday Calendar

 
Holidays and non working Saturdays