Print this Page Print this | Share this

રજીસ્ટર્ડ સંસ્થા/સહકારી મંડળી/ટ્રસ્ટ એ સરકારી પડતર જમીન બીનખેતીના હેતુ મેળવવા અંગે

 

હું કઈ રીતે રજીસ્ટર્ડ સંસ્થા/સહકારી મંડળી/ટ્રસ્ટ એ સરકારી
પડતર જમીન બીનખેતીના હેતુ મેળવી શકું?
જિલ્લા કલેકટરશ્રી ને, પરિશિષ્ટ-૧/૩ મુજબ અરજી કરવી.

[File Size : 60 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૪૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સંસ્થાના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક.
  • રકમ ભરવા અંગેનો સંસ્થા/મંડળીનો સંમતિ ઠરાવ.
  • મંડળીના તમામ સભ્યોની કુટુંબની વાર્ષિક આવક અંગેનો સંબંધિત મામલતદારશ્રીનો દાખલો.
  • અરજદાર સંસ્થાનો જવાબ.
  • સ્થળસ્થિતિનું પંચનામું.
  • માંગણીવાળી જમીનની ગા.ન.નં.-૭/૧૨ની નકલ.
  • માંગણીવાળી જમીનની ગા.ન.નં.-૬ની નકલ.
  • સંસ્થા/ટ્રસ્ટના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની ખરી નકલ.
  • સંસ્થા/ટ્રસ્ટ/મંડળીના બંધારણની નકલ.
  • છેલ્લા ત્રણ વર્ષના ઓડીટ રીપોર્ટ.
  • સુચિત બાંધકામના સક્ષમ અધિકારી દ્વારા મંજુર થયેલ પ્લાનની નકલ.
  • સંસ્થા/ટ્રસ્ટ/મંડળીના નાણાંકીય સદ્ધરતાના પુરાવા (બેંક બેલેન્સ) / ડીપોઝીટ વિગેરેની વિગતો.
  • સંસ્થા/ટ્રસ્ટ/મંડળીના તરફથી કરવામાં આવતી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતી માહિતી.
  • ઝોનીંગ સર્ટિફિકેટ.
  • ટી.પી. સ્કીમ હોય તો 'એફ' ફોર્મ અથવા નગરરચના અધિકારીનો પત્ર.
  • તમામ સભ્યોના જાતિના દાખલા.
  • મંડળીના તમામ સભ્યોના ફોટોગ્રાફ.
  • શૈક્ષણિક સંસ્થા કે ટ્રસ્ટ હોય તેવા કિસ્સામાં બજારકિંમત ભરવા માટે સંમતિ અંગેનું રુ. ૨૦ ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી પત્ર.
  • છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરેલ કામની વિગત.
  • છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરેલ ખર્ચની વિગતો.
  • શૈક્ષણિક હેતુ માટેની માંગણીના કિસ્સામાં
    • શૈક્ષણિક માન્યતા મળ્યા હોવાનો આધાર.
    • શૈક્ષણિક સંસ્થા હાલમાં ભાડાના મકાનમાં હોય તો તેની ભાડા પહોચ.

Application Process

Application Process

Jan Seva Kendra, Bhavnagar

District Collector Office
Opposite Galaxy Cinema,
Kalanala, Bhavnagar
Gujarat - 364001

10:30 A.M To 06:10 P.M
+91 278 2427756

Holiday Calendar

 
Holidays and non working Saturdays