Print this Page Print this | Share this

આર્થિક અને મિલકતથી પછાત વર્ગના (EWS) અનામતનો લાભ લેવા માટે પ્રમાણપત્ર મેળવવા બાબત – ભારત સરકાર

ahmedabad

હું કઈ રીતે સોલવન્સી સર્ટીફીકેટ મેળવી શકું?
જજીલ્લા મેજીસ્ટ્રેટશ્રી / અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી / કલેક્ટરશ્રી / નાયબ કમિશનર / અધિક નાયબ કમિશનર / સ્ટાયપેંડરી મેજિસ્ટ્રેટ (વર્ગ-૧) / સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ / તાલુકા મેજીસ્ટ્રેટ / સહાયક કમિશનર
ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ / અધિક ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ / પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ
મામલતદારશ્રી / તેહશીલદારશ્રી ની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવેન્યુ અધિકારીઓ.
જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.)
(સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૧/૦૨/૨૦૧૯ ના ઠરાવ ક્ર:ઈ.ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ના પરિશિષ્ટ-૧ મુજબ.)

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ થતા સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અરજદારની જાતી પુરવાર થાય તેવા અન્ય કોઈ સરકારી રેકર્ડ આધારિત પુરાવાઓ જેવા કે જમીન/મકાન/પ્લોટના દસ્તાવેજ વગેરે.
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક) જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય.
  • સોગંદનામું (અસલ)
  • અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પુરાવા
  • અરજદાર સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો ૭/૧૨ ના ઉતારાની નકલ અને કુટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજુ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર રજુ કરવા.
  • રેહણાંકના હેતુ માટેની જમીન/પ્લોટ માટે સનદ/આકારણી/દસ્તાવેજ અથવા અન્ય મેહ્સુલી આધાર
  • રેહણાંકના ફ્લેટ/મકાન અંગે દસ્તાવેજ અથવા ફાળવણી હુકમ અથવા અન્ય મેહ્સુલી આધાર
  • સક્ષમ અધિકારીઓ/અપીલ અધિકારીયો જરૂરી જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માંગી શકશે.
નોંધ: વિદ્યાર્થી/ઉમેદવારને જે બાબત લાગુ પડતી હોય તેના પુરાવા રજુ કરવાના રેહશે.

Application Process

Application Process

Jan Seva Kendra, Bhavnagar

District Collector Office
Opposite Galaxy Cinema,
Kalanala, Bhavnagar
Gujarat - 364001

10:30 A.M To 06:10 P.M

Holiday Calendar

 
Holidays and non working Saturdays